પૂરો નાં – ગઢવી વિશ્રામ મોમાયા
બાઇ જો નાં – પુરબાઈ
ઉપનામ –
જન્મ તારીખ – ૧૦/૨/૧૯૭૬
અભ્યાસ – H.S.C. P.T.C
મૂર ગામ – વડો લાયજો [મડઈ-કચ્છ]
છૉક [હોબી]- વાંચણૂં-લિખણૂં-પ્રવાસ.
હૅર જો સિરનામૂં – વડો લાયજો-મડઈ કચ્છ
પીન-૩૭૦ ૪૭૫
મોબાઈલ નો : ૯૮૭૯૧ ૧૬૬૨૭
પ્રકાશિત પુસ્તક તીં સાહિત્ય પ્રકાર નેં પ્રકાશન વરે / પ્રાપ્ય એવોર્ડ :
૧. કુધરતજો જાધૂ કચ્છ [કચ્છી પ્રવાસ-નિબંધ] કચ્છી સાહિત્ય ઍવૉર્ડ વિજેતા પુસ્તક-૨૦૧૦
શ્રીમતિ તારામતિ વિશનજી ગાલા પુરસ્કાર [મુંબઈ–૨૦૧૧]
૨. સર્જક જ્યૂં સિડકું [શ્રેષ્ઠ પ્રવાસ વર્ણન]
કચ્છી સાહિત્ય સભા ઍવૉર્ડ વિજેતા [૨૦૦૫]
૩. ચારણ ચોથો વેદ [ચરિત્ર નિબંધ]
[લેખ નેં સંપાદન] કચ્છી ચારણ કવિ મહા પુરૂષેંજો જીવન કવન. [૨૦૧૧]
અન્યસામયિકે મેં પ્રગટ થીંધલ કાવ્ય, વાર્તાઉં –લેખ.
pandit syamji-pdf [પંડીત શ્યામજી કૃષ્ણવર્મા-ભાવાનુવાદ-જયેશ ભાનુશાલી “જયુ”]
વિશ્રામ ગઢવી (લાયજા મોટા-માંડવી.)
કચ્છજો નાં પૅ નેં રિણજી ગ઼ાલ નં અચે ઍડ઼ો કીં ભને ? ઈતાં કાછેજી ઓરખાણ આય. ઓરખાણ નં પ વિસવાસ આય. નેં રિણ ઈતરે સહાયક ગૅભી જૅડ઼ો નં. તીં રાજસ્થાનજી આટારવારી મરૂભૂમિ જૅડ઼ો પ નં. સજી ધુનીયાં મેં કિત પ નં વે ઍડ઼ો કુધરતજે જાધૂ જૅડ઼ો અસલ નેં આઉગો રિણ. હિત અંગ્રેજ આયા નેં ઈનીકે હિન રિણલા “ડૅઝર્ટ” શબ્દ ઠીક નં લગ઼ો, તીં બ્યો જોગ઼ાંઈંધલ શબ્દ નં લધો હૂંધો ઈતરે ઇની પ “The Great Run Of Kutch” નાં ડિઈ ડિનોં, પ ! નકશેમેં ઈં જ લિખાજે તો કુલા ? ક હિત ધૂડ઼્જી ડમરી નાંય, હિત કર ધરીયા સુકી વ્યો વે ઍડ઼ો નિમકજો થર હૂંધે ઈનકે “ખારોપાટ” ચેંતા. રિણમેં તાં કો જિનાવર-પખી પાવર ક્યાંનૂં ?. પ હિતતાં જિનાવરતીં પખીયેં જા ગોઠ ઐં. ત વરી કિતક ગારો-કીચડ઼ ઈની વટ હી કચ્છ કે મિલલ કુધરતજી અમૂલખ ભેટ આય.
કચ્છજે ઓતરે કુરા કારો ડૂંગર છડીંધે નેં ઠેઠ પાકિસ્તાન તઈં વાયં કુરા લખપત ઉગ઼ૉણેં કુરા રાપર નેં બનાસકાંઠા-રાજસ્થાનજી સરહધ નેં અગ્નિ ખૂણેં મેં સુરેન્દ્રનગરજે ગંજેં તઈં ફેલલ હી ખારોપાટ રિણ ૨૩,૧૪૩ ચૉરસ કિ.મી. મેં પથર્યો આય. નેં તેંમેં પ ભૌગોલિક રીતેં “વડો રિણ” નેં “નિઠો રિણ” ઈં બ ભાગ઼મેં વિરાયમેં આયો આય.
ઉગ઼ૉણે કુરા આડેસર-સાંતલપુર વાટ જે અવ્વરે હથ ભરા ઠેઠ સુરેન્દ્રનગર-પાટડ઼ી તઈં પથરલ નિંઢો રિણ જંગલી ગડૉડ઼ા જેંકે “ગુડ઼ખર” ચેંતા સે નેં બ્યા ચિંકારા (હેણોતરા) જો અભ્યારણ આય.
હિન રિણમેં વિઞો તૅનૂં મોંધ ઈનજે પૅધા થેજી ગ઼ાલ જુકો અનુમાન નેં ગ઼ાલજો આધાર રખેતી, કચ્છ હિલડ઼ો ઍડ઼ો જિમીનજો હેંસો આય ક ! જેંમેં જુગ઼ેંનૂં ઘડ઼ીઘડ઼ી વારીફેરી થીંધી આવઈ આય. ઈનજી ચારૉય કુરા ધરીયા હો. ઈં પ ચૉવાજે તો ક ! હિન રિણજે માગ઼તેં કડેંક છીંછરો ધરીયા હો નેં પોય ઈ જિમીન ઉચેં અચીંધે પાણી ગિસકી વેંધે હી ખારોપાટ ભન્યો. ત કો ઈતિહાસકાર અઈં પ ચેં તા ક ! હિત ધરીયા નં હો પ અરબી સમૂદ્રજા પાણી હિત ફૂંક ડિનોં નેં ખારોપાટ થિઇ વ્યો. ઈન પૅલા તાં હી પટ ખેતીવાડ઼ીલાય પ લાયક હો. ઈ ગ઼ાલતાં સચી આય ક; કડેંક સિંધુ નાયજા પાણી હિત વોંધા વા. તીં બિઇયૂં નાયૂં તાં અજ઼ પ હિત હિનમેં સમાજી વિઞે ત્યૂં, ઈતિહાસ સાંખ પૂરેતો ક ઈ.સ.૧૮૧૯ મેં થૅલ ધરતીકંપમેં કુધરતી રીતેં જ અલ્લાબંધ ભનંધે સિંધૂ જે પાણીજો વેણ ભધલી વ્યો નેં કસવારી જિમીન ખારી થિઇ વિઈ, ઈ ગ઼ાલતાં પધરી જ આય.
હીં તાં રિણમેં વિઞેજા ઘણેં માગ઼ અઈં, “ગાઈડ તાલીમ” મેં અસીં કારો ડુંગર છડે ધ્રોબ્રાણાનું પંજ – છ કીલોમીટર સુધી પંધ ક્યો નેં હિકડ઼ી નાર આવઈ જેંમેં ધરીયાજો પાણી હમેશ વેતો, પાકિસ્તાનજી સરહધ હૂંધે B.S.F. જવાનેજી અવર જવર થિઇ સગ઼ે તેંલાય હિત જભરો લશ્કરી પુલ બધેમેં આયો આય, જેંકે “ઈન્ડીયા બ્રીજ” ચેંતા, હિત ઈનીજો થાણું નેં ચૅક પૉસ્ટ આય, ઉતરીનેં સંત્રીએંકે સિલામ કઈ. જવાને ખિલીનેં ખીંકાર્યોં. કમાન્ડર વટા રજા ગ઼િની બંકર નૅર્યા, ઈની જવાનેજી ફરજ નિષ્ઠા દેશ ભક્તિને નીણાઇ ડિસી મનોમન નમેજો મન થ્યો. ઈ પટ કુંવારબેટ ચૉવાજે તો. પાં સુખેં નિંધરૂં કરીયૂં તેંલા હી મુડ઼સ ઉજાગ઼રા કરીયેં તા.
હાંણેં રિણજી શરૂઆત થિઇ ચુકી હુઈ, લમી નજર કરે ન્યારીયૂં ત નિપટ સીધી સટ જિમીન…સુઞ..ચૉફેર નજર કંધે કિતક પાણી ત વરી ધૉરી કપા જૅડ઼ી ચાધર ઉઢેનેં કો ઑલીયા સુતો વે ઍડ઼ો ભાસ્યો પે. મીઠે જે થર મથે સિજ જો ઉજારો અખીયૂં છિને ગ઼િડ઼ેં તે, કૈક નાઇયૂં નવાઈયૂં કૉતક નેં કામણ પિંઢમેં સંગ્રે વિઠો આય, હી રિણ ઐં ડિસૉ ત વિસૉ..ભા”…
રિણ વિચ હલંધે હલંધે નીરે ઘા વારી ખાસી જિમીન પ અચીપૅ, નેં કડેં પાછો ખારોપાટ ક ગારો કીચડ઼ મેં પોં તેંજો કીં નિકી નં. રિણ વિઅ નિંઢા વડા બેટ અચલ અઈં. જેંમેં મિણીયાં વડો નેં વસંધી વારો બેટ “ખડીર” આય. કૂંવારબેતનૂં સર ઓતરે કુરા હલંધે નેં વિચ વિચમેં લશ્કર (B.S.F) જ્યૂં ચૉકીયૂં અચેં ત્યૂં. વિઞ્ણૂં વે ત અગ઼ીયાનૂં B.S.F જી રજા ગ઼િડ઼ી ખપે, ઠેઠ પાકીસ્તાનજી સરહધ તઈં વિઞી સગ઼ાજે. ધરમસાલા ચૉકી પાર કંધે વિઘાકોટ અચે. ધરમસાલા ચૉકી તેં જન્મભૂમિ ટ્રસ્ટ જવાનેંલા હૉસ્પીટલ બધેં આયં, ઇન પૉઆ સરદાર પૉસ્ટ ભારતીય હધજી છૅલી ચૉકી આય. તેં પૉઆ ભારત-પાકીસ્તાન કે જુધા કંધલ ખંભા ખુતા લગ઼લ અઈં. નેં ઇનીકે નિમર ડિનેમેં આયા ઐં. હૅવર હિત તારજે કંઢેંજી વાડ઼ (ફેન્સીંગ) નેં ફ્લડ લાઈટજો કમ ચાલુ આય. પીલર (ખૂંટા) પૉઆ થોડ઼ૉક પટ ઈંજ છડલ આય. જેંકે “નો મેન્સ લેન્ડ” ચેંતા, સામે જ પાકિસ્તાનજી હધ અચી પૅતી, હિતાનું “રહીમકી બાજાર” નિપટ ઓડી આય. ઇં હિતાનું સિંધ પ્રદેશ લાગૂ પિઈ વિઞેતો, સ્વતંત્ર થ્યાસી તેંનૂં મોંધ કચ્છનેં સિંધજો જભરો વહીવટ હો, હિન વાટતા માડૂ અચ-વિઞ કંધા વા. ઉઠેંસેં માલ ખણી વેપાર થીંધો હો. ત હિંગલાજ પિરસણ વેંધલ માઈ ભગતેંજી જાતરા પણ હિતાનું થીંધી હુઈ. પ ઈ હાંણે ગ઼ાલીયૂં ઓગારે જ્યૂં રિઈયૂં અઈં.
ઠયો ! પાં મોંધ સિંધુ નાયજી ગ઼ાલ કંધા વાસીં. ઈ લખપત વટા “કોરીનાર”નું અરબી સમુદ્રમેં મિલઈ તે. ત ઉતર ગુજરાતજી બનાસ-સરસ્વતી નેં રૂપેણ ઈ ત્રૉય નાઇયૂં ધરીયે કે નં મિલંધે હિત રિણમેં સમાજી વિઈયૂં. બિઇ રાજસ્થાન કુરાનું અચીંધલ લુણી નાય પ હિત અચેતી. જેંજે લીધે ચૉમાસેમેં સજ઼ો રિણ ધરિયા ભાસેતો. ચૉમાસેમેં વાટૂં ભંધ હૂંધે અચ-વિઞ નતી થિઇ સગ઼ે. રિણજો દ્દશ્ય ન્યારણું વે તે શિયારે-ઉનારે નૅરી સગ઼ાજે. તો. બન્ને જે રિણકંધી જા ગંજા ધૉરડ઼ો ભિટારા, જુરા-જુમારા, નરા વટાનું પ હિન રિણજો નજારો નૅરી સગૂંતા.
હાંણે રિણજી બિઈ દિસ કુરા મૉઆડ઼ કરીયુઉં ત કારે ડુંગરનું ઉગૉણૂં હલંધે ભાંજડ઼ો ડુંગર અચે. તેં વિચ જિરા ઇશાન ખૂંણેં તેં ૧૨-૧૫ કી.મી. પર્યા. “ખેરધૂઈં” જે નાં જા બેટ અચેંતા, પાણી જે ભરાવે સેં હિની બેટેંમેં વારીફિરી થીંધી રૅ તી. પ ખેરધૂંઈં જે બેં બેટેમેં કુધરત નોંખે અંદાજજી અલગારીનેં રૂપારી ધુનીયાંજા દર્શન થીયેંતા. હિત શિયારેમેં સાઇબેરીયાનું “ફ્લેમીંગો” જેંકે સુરખાબ ચેંતા નેં પાં “હંજ” ચોંતા. ઈ લખૂં લેખે બેટતેં અચી પુજેં તા, ઈ રૂપારા હંજ હિત વસેંતા નેં મુંધ તેં અચીંધે ઈનાં ડીયેંતા. ઇન રીતેં ઈનીજો હિત સૂવાવડ઼્ખાતો હૂંધેનેં હિન પટકે “અંડાબેટ” પ ચેંતા. નેં મેંમાણ પખીયેં જે હિન ગોઠ “ફ્લેમીંગો સીટી” ક “સુરખાબનગર” લેખેમેં અચેતો, નેં ઓરખાજેતો.
અસાંજા ગાઈડ રાયસિંહજી રાઠૉડ઼ ચ્યાં જ કચ્છમેં ખાસો વરે વે, પૂરો વરસાધ પૅ તડેં જ હી હંજ અચેંતા. વિચમેં કિતરાક વરેં ઇ ધીંગા મેંમાણ નતે આયા, નેં પર્યાવરણ પ્રેમીએંકે અપસુખ થિઇ પ્યો હો. વીચાર થીએ ક કચ્છમેં ખાસે વરસારેજા વાવડ઼ ઇનીકે કેર ડીંધો હૂંધો ?. ભલા ! ત જ ઈનીકે ખાધો ખૉરાકી મિલી રૅ. નેં વરી માગ઼ પ ઍડ઼ો ગોતી ગ઼િડ઼ાં અયાં જ સજ઼ે રિણમેં પાણી ભર્યા વેં નેં હિન ઉચાંણવારે બેટતેં કેંજી પ હેડ઼ નં કીં વેડ઼ વે, નેં બચા વડા થિએં વિઠા. સજ઼ે ઍસીયામેં હંજજો હી મિણીયાં વડો રેણાંગ આય. લગભગ ઑક્ટોબર-નવેમ્બર ઈતરે ડીયારીતેં હી અચેંતા, નેં હૉરી પૉઆ. ગરમી પોંધે પાછા ભજી વિઞેતા.
ત ! કચ્છમિત્રજા તંત્રી કીર્તિભાઈ ખત્રી ઈં ચેંતા ક; હિની હંજજો વતન કચ્છ જ ઑવાજે. કુલા ક કચ્છ ઇનીજી જન્મભૉમકા આય. માડૂજીં પેટલા પરદેશ વિઞેતો તીં હંજ પ રસીયા, સાઈબીરીયા ડીંયાં ભજી વિઞેતા. નેં ખાસો વરસારો થીંધે પાછા જન્મભૉમકા તેં અચી પુજેંતા. ઈનીકે વિદેશી ચોંણૂં ઈ ખોટો આય.
રા લાખો ફુલાણીં કચ્છજો લાખેંણો રાજા હો, હી હંજ રા લાખેજા “જાઞી” (જાનૈયા) ચૉવાજેંતા. ઈનીકે મૂર મિંજાનૂં ન્યારીયું ત ! ઈનીજો અબોટ રૂપ, ઉભેજી છટા, કોય સુંધરીજી વટલ નેં લિચલ સુવરણી કાયા જૅડ઼ી નિડ઼ીનેં ભીડ઼લ કમલજી કડ઼ી જૅડ઼ી ચુંજ તા તાં ગોરજી વિઞો. બ્રહ્મા ફુરસધજી ઘડીમેં ઘડ્યોં હૂંનોં, ઈતરેતાં રૂપારી ધી લા કચ્છીમેં “હંજ થીએ તૅડ઼ી” જો રૂઢીપ્રયોગ વાપરેમેં અચેતો.
શિયારીમેં હંજ કચ્છજો પ્રવાસ કરેલાય નિકરી પેંતા. ધિણોધર વટ “છારીઢિંઢ” મેં હંજ બૉરા લજેંતા. ત અભ્યાસુ ચેંતા ક; ઈ જૅડ઼ા ડિઠે રૂપારા અઈં તૅડ઼ા જ હીંયેં જા બૉરા જ રાંક ઐં. કારે ડુંગર વટાનું ઉઠતેં વિઈ હિત પુજી સગ઼ાજે, નેં ઇનલાય B.S.F જી રજા ગ઼િનણી પૅ. હી હંજ કચ્છજી સાંખ વધારીયેંતા. કુધરત વટાનું કચ્છકે મિલલ હી જભરી બક્ષીશ આય. હિન હંજબેટતેં ભારતજા નામી પખી વિજ્ઞાની ડૉ.સલીમઅલી નેં કચ્છજા અભ્યાસુ મ.કુ. શ્રી હિંમતસિંહજી પ અચી વ્યા અઈં. ઈનીજે હી સુવાવડ઼ ખાતે કે ન્યારણૂં હિકડ઼ો લ્હાવો ભની વિઞે.
“સુરખાબનગર” “હંજબેટ”નું પાછા વરી બિઈ વાટ જલ્યૂં, ખાવડ઼ા લંગીંધે “તુગા” રિણકંધીજો ગોઠ અચે, હ્યાંનું ખડીરબેટ ૧૫-૧૭ કિ.મી. થીએ. પાણી ભર્યો નં તૅર હિતાનું અચ-વિઞ કરે સગ઼ાજેતી. જેંકે રિણ રૂભરૂ ન્યારણું વે, ઈનજી સુઞાણ-ઓરખાણ કેંણી વે, ઇનકે હી પંધ કપ્યો ખપે. ઈન પટતેં પાંધીએંલા હાંણેતાં “ટ્રેકીંગ”જો આયોજન પ થીએતો. ખાવડ઼ાનું નિકરંધે વિચમેં ઘા-પાણીવારો ચંગડ઼ીબેટ અચેતો, હિત ખાસો ઍડ઼ો ઘા હૂંધે ઉનારે ચૉપેંજા ધણ પ ચેંતા, તારેં ભરઈ રાતજો હિન બેટતેં ર્યાણ કેંણી કેંણી ઈ તાં જ઼્મારજો સંભારણું ભની રૅતો. ભલા ! કિત અભ જિમીનકે ચારોંઈં કુરાનું છુઈ સગ઼ેતો ?..નેં ઉજારી રાતમેં તાં ઈનજો રૂપ સોરેં કરાએં ખિલી પૅતો. તીં ભેંકાર એકાંત પણ મનકે ભારી ભીડ઼ો ગ઼િનેતો, નેં ઍડ઼ો ભીડ઼ો પ મિણીકે લિખલ નતો વે.
રાતજો કર સજ઼ો બ્રહ્માંડ આંકે સામું હલી અચેતો ઍડ઼ો ભાસ પ થીએતો. હિતે મિડ઼ૅ માઠ ઐં, અવાજ હ્યાનું તડ઼ીપાર આય. હિન ભેંકાર સ્વરૂપકે માંણેલાય જિગ઼ર ખપે ભલા !.કચે-પોચે હીએં વારેજો હિત અપધ્રામેં જ પસા નિકરી વિઞે.
ત હિત રાત ગારે ટાંણેં કૉતક જાગ઼ાઇયેં ઍડ઼ા વિચીતર અનુભવ થીએંતા. રાતજો રિણ વિચ રઙ રઙ વારા તેજજા લીટા ડિસજેંતા. સે અરી અધ્ધર ટિંગ્યો વે ઍડ઼ો નેં હલંધો ફિરંધો પણ ! જેંકે થાનીક માડૂ “છિરબત્તી” ચેંતા.ત કૈક વાર ઍ*ઓ ભન્યો આય ક ! હી બતી પુઠીયા પુઠીયા અચેંધી વે ઍડ઼ો પ ભાસ થીએ, માડૂકે ફિણકી પ પિઇ અચે. ત હિક કૉતક કે ઘણેં ભૂત-પ્રેત પ ચેંતા. ત કો પિંઢ પિંઢ જે પીર-માતાજી ક ડેવ-ડેવસ્થાનેં મથા દંતકથાઉ પ ભનાઈયેંતા. જિકીં વે સે પ ! અઞા હિનજો કારણ પધરો નાંય થ્યો. “છિરબતી” હિકડ઼ી ગુટ ભની રૅતી.હી વિજ્ઞાનજો નેં સંશોધનજો વિષય આય. પ અભ્યાસુ ઈં ચેંતા ક હી મીઠે જો રિણ હૂંધે હિતે થધી રાતજો મીઠેજા સના સના કણ વાતાવરણમેં ભેરા થીએંતા. નેમ બારાનું જડેં કો બરૂકી લાઈટજો સેડ઼ો પૅતો તૅર હી કણ બૉરા ચમકેંતા. નેં વા મેં ઈ લફંધા લુડંધા હૂંધે હી “છિરબતી” ફિરંધી રૅતી. પ ઈનકે ન્યારણું ઇ ઍભગૅભ ઊભો કરે ઍડ઼ો ભવાવ આય. રિણકંધી તેં વસંધલ માલધારી માડૂ હી છિરબતી અવાર નવાર ન્યારીયેં તા, પ ! હી મિડ઼ે કુધરતજો ભનાવ આય, તેંકે જાણેં-માણેં જૅડ઼ો કૉતક આય.
હાંણેં તાં ખાવડ઼ા ખડીર વિચ વાટ ભની રિઇ આય, સે ભની વેંધે ભુજનું ધૉડ઼ાવીરાજો છેટો ગ઼ચ ગટી વેંધો. હૅવર રાપર મથાનૂં વિઞૂં ત ! ૨૫૦ કિ.મી. પંધ કપણું પૅ તો. હી વાટ ભને પૉઆ લગભગ અધ પંધ થિઇ રોંધો, તીં ઉર્યાનું દર્શન કરેજો મોંકો પ મિલંધો.
હિન વિચ વસંધી વારે ખડીર બેટજે વાંય કંધેતેં અચલ “ધૉડ઼ાવીરા” હડપ્પન સંસ્કૃતિજી ધરોહરલાય ધુનીયાં સજી મેં પધરો આય. ત ખાવડ઼ા કુરા “અંધૌ” ગોઠ પ પાંજે પૂર્વજેંજા ઇતિહાર સંગ્રી વિઠો આય. હિની ગોઠમેં પૅલી સદીજા છત્રપકાલ ટાંણેંજા શિલાલેખ મિલ્યા ઐં. સે હિકડ઼ો બ નં પ પૂરા ડૉ લેખ અજ઼ પ ભુજજે મ્યુઝિયમમેં રખેમં આયા ઐં. ત રિણ કંધીજા ઍડ઼ા કૈક ઠેકાણાં અઈં જિત સિંધુ ખીણજી સંસ્કૃતિજા નિમુના મિલેંતા. કુરન વટ પ ખોધકામ કંધે સજ઼ો નગર નિકર્યો આય. ત રિણજે વાંયલે છે તેં. સીયૉત ને કટેશ્વર જ્યૂં ગુફાઊં નેં ઉગ઼ૉણેં કુરા પાબુમઠ નેં નવા ખીરસરા પુરાતત્વ જે અભ્યાસુએંલા ડિસ ખુલી આય.
મા રવેચી જા દર્શન કરે લોદ્રાણીનું ઉગ઼ૉણા વ્યાસીં નેં બસ થોડ઼ોક પંધ કેં હૂંણેં નેં વરી નજર નં પુજે તેં સુધી સપાટ રિણ અસીં ખડીર બેટ કુરા અગ઼ીયા વધંધા હુવાસીં વાટજી બોંઈં કુરા અજાજલનેં અબોટ રિણ વિચ ગાડી ઉભી રખી હેઠ ઉતર્યાસીં. વાટનું પર્યા વ્યાસીં ત તાં નિમકજા થર સુકીને ટુકર થિઇ પ્યા વા. હિકડ઼ો ટુકર હથમેં ખયો ત પંજ-સત કિલા વજન લગ઼ો. હેઠ રુગ઼ો કાધવનેં ચીકણી મિટી હુઈ. રિણ ન્યારેલા હી માગ઼ બૉરો ઠા ડેતો. હિત B.S.F જી રજાજી પ જરૂર નાંય, અસીં ન્યારેમેં જ વાસીં તાં રાયસિંહજી ચ્યોં; ન્યાર્યૉ હી ભજેંતા સે જિનાવર જેંકે પાં ઘુડખર ચોંતા. નિંઠો રિણ ઇનીજો હમેશજો રેંણાંક આય. પ ! હિનીકે કો સરહધ નડ઼ે નતી, સજ઼ે રિણમેં ઘુમેં વિઠા. બિઇ હિકડ઼ી ગ઼ાલ હી રિણ ધુનીયાંમેં મિણીયાં વડો વન્યપ્રાણી અભ્યારણ આય. મન કે થ્યો જ વાહ કુધરત ! તૂં જીરાઇયેંતી ! હૅડ઼ે મીઠે ભરલ રિણમેં હી કિત નેં કુરો ખેંધા હૂંધા ?. હિની કે કેર પાણી પીરાઈંધો હૂંધો ? નેં તેં છતાં હી ગડૉડ઼ા નિપટ રતામતા વા. ઈનીજી કાયા તેં ડુરાપેજો કો ચિહ્ન નં હો. ઈં વીચારીંધે અઠ-ડૉ કિ.મી. રિણ વિચ બસ હલઈ તાં ખડીર અચી પુગ઼ો. ખડીરજે ડખણે કુરાનું બાંભણકા થિઈ રિણ એકલમાતા વટ વાટ નિકરેતી. ઈ વાટ પકી થિઇ વિઞે તાંય ખડીર ગ઼ચ ઓડો થીએ. સમૂરો પનરૉ ખન કિ.મી. ખન પંધ આય.
ભર ઉનારે જૅર લુખું લગ઼ેંત્યું તૅર ધમ બિપૉરેંજો ભનાવટી ચિતભ્રમ કરી છડેતો, તિન ટાંણેં રિણજો પ્રવાસ કેંણું બૉરો ઓંજો આય. હિત અચણું વે ત ! ખાધેપીધેજો થેલો જરૂર ખણી અચણું પૅ. નેં કિતક ચુરકલો ભરલ ડિસજે ત તેંમેં હથ વિજણું ભારી જોખમકારી આય. ત ચીકણી ગ઼ારે વારી મિટ્ટીજો તાં મૂર વેસા નં કેંણું. ઉઠ જૅડ઼ા ઉઠ પ ગરક થિઇ વિઞેંતા ઇં ચૉવાજે તો. ત ! માડૂજો કુરો ભકા ?.
૨૦૦૧ જે ધરતીકંપજો એ.પી. સેન્ટર પ હિત રિણમેં લોડાઈજે મૂરોમૂર હો. હિન લોડાઈજો નાતો દાદે મેંકણ તૈં આય. લાલીએ મોતીએ સેં આય. ત હિત ગુજરાતી શાયરજી લીટી જાધ અચેતી.
“ખ્વાબને રેતના કણમાં ભરી બેઠા અમે.
આમ જિંદગીનેં રણમાં ધરી બેઠા અમે”.
હિત રિણ વિચ બેટ વે ઍડ઼ો જ નાંય. પ ઘા વારી જિમીન વિચ પ રિણજો બેટ વે ઍડ઼ો પ આય. લૉરીએનું ૫ કિ.મી. પર્યા વેકરીએ રિણ વટ “શરદોત્સવ” જો સિરકારી કાર્યક્ર્મ રખેમેં આયો હો. જેંમેં ગુજરાતજા મુખ્યમંત્રી નરેદ્ર મોદી પિંઢ આયા વા. નેં પ્રવાસનનિગમ હિત ભુંગા ભનાય વેં. સે અઞા પ ઐં. ત વેકરીએ વટ પખીએંજે મેડ઼ે કે ન્યારણું ઈ તાં વરી ઑર જ લાવો આય.
ધૉરાવીરા નૅરી પાછા વરંધે વરી રિણમેં પુગ઼ાસીં હાંણેં તાં સિજ઼ પ રજા ગ઼િડ઼ેં તે. વરી બારી મિંજાનું લોંણાતાંણ કંધે રિણજે ચિતરકે ચિતમેં ઉતાર્યો, પર્યાનું હૅણોતરા સટું કઢીંધે ભગ઼ાતે, મનજો હૅણોતરો પ સટું કઢેં વિઠે. વાહ કુધરત તૉજી લીલા….અજભ…ગજભ….આય !.
॥ इदं अन्धंतमा कृत्सन जायते भूवनत्रम् । यदि शब्दाहृयं ज्योतिर् आसंसारं न दीप्यते ॥
“ક્ચ્છીભાષા નૅટજે નજારે” [KBNN] અંતર્ગત આધુનિક જમાનેકે ખ્યાલમેં રખંધે કચ્છીભાષાનેં કચ્છીભાષામેં સર્જન કરીંધલ કવિ-લેખકેંજો સર્જન ધુનીયાંજે છે તૈં પુજાયલા અસીં કચ્છીભાષાજે સર્જકેંજે સર્જનલા વ્યક્તિગત “બ્લૉગ” ભનાય ડીંધાસીં. જુકો કો પણ ઈનકે નૅટતેં નૅરે સગ઼ંધા, તીં તેં મેથે “કૉમેન્ટ” (ચર્ચા) પ કરે સગ઼ંધા, નેં સર્જક પણ નૅટજે માધ્યમસેં તેંકે જભાભ વારે સગ઼ંધા તીં ઉનજો “બ્લૉગ” પ નૅરે સગ઼ંધા.
હી પરસ્પર કવિતા-લેખ જ્યૂં ગ઼ાલીયૂં ભાષાજે પેટારકે પુખતો નેં મુગ઼તો ભનાઈંન્યૂં, તીં કચ્છીભાષાજે સર્જકેં જે વિકાસજે વેંણમેં ગતિ અચીંધી ત અસાંજો હેતુ પાર પ્યો લેખાંધો.
“બ્લૉગ” કીં ન્યારણૂં ? નં બુજંધલ ભાવર ભેંણેંકે અસીં ડિસ વતાઈંધાસીં તીં તિતરો ટૅમ ક તેંનૂં વધૂ ટૅમ અસીં ઇનજો સંચાલન કરીંધા રોંધાસીં, મેડ઼ે મેડ઼ે (સગ઼વડ઼ે) પંજ ડૉ સર્જકેં કે ભેરા કરે ઉનીં મિણીકે બ્લૉગ વતાઈંધાસીં, નેં તેં મથે મિણીં ભેરી ચર્ચા પ કંધાસીં. સર્જક કે નીચેં ડિનલ બ ઠેકાંણેં મિંજા કો પ હિકડ઼ે સિરનામેં તેં પિંઢજો સર્જન હલાય ડીંણૂં પોંધો. હી માત્ર કચ્છીભાષાજી સેવાજો માધ્યમ હૂંધે કો પ જાતજો ચાર્જ સ્વીકારેમેં ક ગ઼િનેમેં નઈં અચે.
૧. હિક કાર્યક્ર્મજા સભ્ય માત્ર કચ્છીભાષામેં સર્જન કરીંધલ જ થિઇ સગ઼ંધા.
૨. સર્જક જ્યૂં ત્રૅ કવિતાઊં – [જેંમેં હિકડ઼ી છાંદસ ઉપરીયાંત ગીત ક અછાંદસ મેં ભનલ કો પ બ રઅનાઊં હૂંણીંયૂં ખપેં]
૩. હિકડ઼ી વાર્તા ક નિબંધ – આંજો સર્જન હથેં લિખલ ત્રૅ પનાં ક ટાઇપ કરૅલા એ ફૉર સાઇઝ જે બ પનેંનૂં જિજો નં હૂંણૂં ખપે, પ્રકાશિત તીં અપ્રકાશિત સાહિત્ય કે પ સ્થાન મિલંધો]
૪. સર્જક કે હિકડ઼ો – [પિંઢજો) પુસ્તક હલાયણૂં, જુકો પાછો નૈં મિલી સગ઼ે. [અસીં ચોં તૅર.]
૫. સંપૂર્ણ ‘બાયોડૅટા’ [ઓરખપત્રક]
૬. સર્જકજો ફોટો [પાસપોર્ટ સાઇઝ]
બાયોડૅટા – ૧. પૂરો નાં અટક સોંત.
૨. બાઇજો નાં.
૩. ઉપનામ. [વે ત]
૪. જન્મ તારીખ.
૫. અભ્યાસ.
૬. મૂર ગામ.
૭. છૉક [હૉબી]
૮. હૅરજો સિરનામૂં [પીન કોડ સોંત]
૯. લેન્ડ લાઇન/મૉબાઇલ નિમર.
૧૦. ઇ–મૅઇલ [વે ત] નિકાં [નીચેં] ઇ મૅઇલજે ખાનેંતેં આંકે કિન નાલેજો [ઇ-મેઇલ-આઇ-ડી] ભનાયણૂં આય તેંજો સૂચન [બ નૂં ત્રૅ નાલા સૂચન કેંણાં]
૧…………………………………૨………………………………૩……………………………….
૧૧. પ્રકાશિત પુસ્તક [સાહિત્ય પ્રકાર તીં પ્રકાશન વરેં સોંત]
૧………………………………………………૨……………………………………………………
૩………………………………………………૪……………………………………………………
[ક તેંનૂં વધૂ વેં ત બે કાગ઼રમેં લિખી હલાયણૂં]
૧૨. પુસ્તકકે મિલલ ઍવૉર્ડ તીં વરેં………………………………………………………………..
જિજી જાણકારીલા – રવિ પેથાણી “તિમિર” ૯૭૨૮૬ ૧૦૨૮૭
લાલજી મેવાડા “સ્વપ્ન” ૮૧૪૧૭ ૭૭૫૯૦ (૦) ૯૭૪૩૦ ૩૫૧૩૩
કાગ઼ર વૅવાર – રવિ પેથાણી “તિમિર” ‘અક્ષર’ ૪, શ્રીજી નગર, અરિયંત નગર રોડ, ભુજ કચ્છ, પીન-૩૭૦ ૦૦૧
LALJI MEVADA – [હી સિરનામૂં અંગ્રેજીમેં કેંણૂં]
(#16/8-1-Gouri Nanjesvara Nilaya : “G” Cross : Avalhalli Main Road : Byataranapura : New Extension : Mysore Road-BANGALORE-560 026)
eid. [ઇ-મૅઇલ આઇ ડી – એકાઉન્ટ ઑપન કરેલાજરૂરી, જેંમેં વર્ડપ્રેસજા કિતરાક મૅસેજ અચેં]
બ્લૉગ– www.http://……………………..[જિકીં રખણૂં સે]……………………….wordpress.com
યૂઝર્સ નેઇમ– આંજો નાં.
પાસવર્ડ – (જિકીં વેં સે)
બ્લૉગમેં વિભાગ–
હૉમ પૅજ– ઐં જિકીં પ અપલોડ ક્યોં અયોં સે મિડ઼ૅ ન્યારે સગ઼ો.
૧. ઊર્મીંએંજો ઓફાણ– કવિતા વિભાગ [માત્ર સર્જક જ્યૂં કવિતાઊં]
૨. કચ્છ જે સંતેં નેં કવિએંજો કોઠાર [પૂર્વજ કવિ નેં ઇનીજી ઓરખાણ-સર્જનનેં કચ્છીભાષાજા લેખ (ગુજરાતીમેં પણ)
૩. ચૉપડ઼ીયેં જો ચૉક– સર્જક જ્યૂં તીં બિયૂં ચૉપડ઼ીયૂં ન્યારે સગ઼ો.
૪. ભાવરેંજો ભેરપો– અલગ અલગ કવિએં જ્યૂં કવિતાઊં>-વાર્તાઊ, [જેંજે નાં બ્લૉગ હૂંધો તેંકે] ખાસો લગ઼ે સે.
૫. શબ્દજો સંજીરો– માત્ર પિંઢજો જ સર્જન [વાર્તા-કવિતા-લેખ]
જેંમેં – હાલ ન્યાર્યૉ –
૧. ઊર્મીએંજો ઓફાણ – [કવિતા વિભાગ] સર્જક જ્યૂં કવિતાઉં માત્ર.
૨. કચ્છજે સંતે નેં કવિએં જો કોઠાર – કચ્છીભાષા બાબત [ગુજરાતી] લેખ. *કચ્છીમાત્ર બોલી નથી. સંપૂર્ણભાષા છે. બારસો બારસો વર્ષથી અસ્તિત્ત્વમાંછે. / કચ્છીભાષાની લિપિ – મૂળાક્ષરો. / ઈ. ૧૭૩૭ ની એક હસ્તપ્રત પ્રમાણે. / કચ્છી લિપિ ઇતિહાસમાં-“ભંભોર’’ ખોદકામમાંથી હસ્તગત થયેલા આઠમી સદીના માટીના માપીયાના પુરાવાશેષો જેના પર પ્રાચીન કચ્છી લિપિ સને ૧૮૯૬માં મુંબઈ દત્ત પ્રેસમાં છપાયેલી “સઠ ગીનાન” ચોપડીનો [છપાઈંધલ “મુરાધ અલી”] મુખપુષ્ટ/શ્રી નારાયણજી તુલસીદાસ જોબનપુત્રાએ ૧૯૯૨માં ૐ માંથી બનાવેલા કચ્છીભાષાના મૂળાક્ષરો/[શ્રીરામસિંહજી રાઠોડ] *કચ્છીભાષાના મિતાક્ષરીપણાની લાઘવતા અને અનેકાર્થી ક્ષમતા સુખદ આશ્વાસન પ્રેરે છે. [માવજીભાઈ સાવલા] *કચ્છી ગદ્ય સાહિત્ય સમસ્યા અને નિવારણ [પ્રતાપરાય ત્રિવેદી] *કચ્છીઓ માટે કચ્છી એટલે સગી માતાનું ધાવણ [લાલજી નાનજી વકીલ]
૩. ચૉપડ઼ીએંજો ચૉક – ૧. “સબધજી સુરમ’’ (લાલ્જી મેવાડા] ૨. “પંડિત શ્યામજી કૃષ્ણ્વર્મા” [ભાવાનુવાદ-જયેશ ભાનુશાલી ‘જયુ” ૩. “ગુજરાત ગજલ ગુલજાર” જો હિન ફેરેજો કચ્છી અંક “ગુલદસ્તો” [સંપાદક-ધીરેદ્ર મહેતા] ૪. “રાંધ” [કવિતા] ગુલાબ દેઢિયા.
૪. ભાવરેંજો ભેરપો – કચ્છીભાષામેં સર્જન કરીંધલ હરેક કવિજી કવિતા કે સ્થાન.
૫. શબ્દજો સંજીરો – વાર્તાઊં-લેખ
ખાસ – હી માહિતી મિણીંકે હલાયમેં અચેતી, છતાં હિકડ઼ેં-બેં કે જાણ કેંણી ફરજ સમજણી.
આભાર……….લાલજી મેવાડા “સ્વપ્ન”